નિર્ગમન 35:33 - પવિત્ર બાઈબલ33 રત્નોને પહેલ, પાડવામાં, જડવામાં, તથા લાકડામાં કોતરણી કરવામાં, તથા બધા પ્રકારના નકશીકામ કરવામાં તેને કુશળ બનાવ્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)33 તથા જડવાને માટે પાષાણ કોતરવામાં, તથા લાકડામાં નકશી કોતરવામાં, તથા સર્વ પ્રકારની ઉત્તમ કારીગીમાં તે કામ કરે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.33 અને રત્નો જડવા માટે તેના પહેલ પાડવામાં, લાકડાનું નકશીકામ કરવામાં અને હરેક જાતની કલાકારીગરી કરવામાં તે નિપુણ બને. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201933 જડવાને માટે પાષાણ કોતરવામાં, લાકડામાં નકશી કોતરવામાં તથા સર્વ પ્રકારની ઉત્તમ કારીગરીમાં તે કામ કરે. Viz kapitola |