Online Bible

- Reklamy -




નિર્ગમન 35:31 - પવિત્ર બાઈબલ

31 અને તેનામાં દેવના આત્માંનો સંચાર કરીને તેને દરેક પ્રકારની કારીગરીમાં કુશળતા, સમજદારી તથા હોંશિયારી ભરપૂર આપ્યા છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 અને બુદ્ધિ તથા સમજણ તથા જ્ઞાન તથા સર્વ પ્રકારનાં કળાકૌશલ્યની બાબતે યહોવાએ તેને ઈશ્વરના આત્માથી ભરપૂર કર્યો છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

31 ઈશ્વરે તેને પોતાના સામર્થ્યથી ભરપૂર કર્યો છે અને દરેક પ્રકારની કલાકારીગરી માટે તેને જ્ઞાન, કૌશલ્ય તથા સમજશક્તિ બક્ષ્યાં છે;

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 બુદ્ધિ, સમજણ, ડહાપણ તથા સર્વ પ્રકારના કળાકૌશલ્યની બાબતે યહોવાહે તેને ઈશ્વરના આત્માથી ભરપૂર કર્યો છે.

Viz kapitola kopírovat




નિર્ગમન 35:31

Následuj nás:

Reklamy


Reklamy