નિર્ગમન 35:30 - પવિત્ર બાઈબલ30 પછી મૂસાએ ઇસ્રાએલીઓને કહ્યું, “જુઓ, યહોવાએ યહૂદાના કુળસમૂહના હૂરના દીકરા ઊરીના દીકરા, બઝાલએલને મંદિરનાં હસ્તકલાનાં કામ માંટે પસંદ કર્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 અને મુસાએ ઇઝરાયલી લોકોને કહ્યું, “જુઓ, યહુદાના કુળના હૂરના દીકરા ઊરીના દીકરા બસાલેલને યહોવાએ નામ લઈને ચૂંઢી કાઢયો છે; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 મોશેએ ઇઝરાયલીઓને કહ્યું, “યહૂદાના કુળમાંથી ઉરીના પુત્ર તથા હુરના પૌત્ર બસાલએલને પ્રભુએ પસંદ કર્યો છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 મૂસાએ ઇઝરાયલી લોકોને કહ્યું, “જુઓ, યહોવાહે યહૂદાના કુળના હૂરના દીકરા ઉરીના દીકરા, બસાલેલને નામ લઈને બોલાવ્યો છે. Viz kapitola |