નિર્ગમન 35:22 - પવિત્ર બાઈબલ22 સ્ત્રીઓ અને પુરુષો પણ આવ્યા અને તેમણે દરેકે રાજીખુશીથી-કોઈએ નથ, તો કોઈએ લવિંગિયાં કોઈએ વીટી, તો કોઈએ હાર. એમ વિવિધ પ્રકારના સોનાનાં ઘરેણાં યહોવાને ભેટ ધર્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને જેટલાં પુરુષો તથા સ્ત્રીઓ રાજી હતાં, તેટલાં નથનીઓ તથા વાળીઓ તથા મુદ્રિકાઓ તથા બંગડિઓ, એ બધા સોનાનાં ઘરેણાં લઈને આવ્યાં; એટલે યહોવાને સોનાનું અર્પણ ચઢાવનાર પ્રત્યેક માણસે એમ કર્યું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 જેટલાં સ્ત્રીપુરુષોના મનમાં આપવાની ઇચ્છા હતી તેઓ સૌ નથણીઓ, વાળીઓ, વીંટીઓ, ગળાના હાર અને સર્વ પ્રકારનાં સોનાનાં ઘરેણાં લાવ્યાં અને તેમણે તે પ્રભુને અર્પણ કર્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 જેટલાં પુરુષો તથા સ્ત્રીઓ રાજી હતાં, તેઓ આવ્યા. તેઓ નથનીઓ, કડીઓ, વીંટીઓ, બંગડીઓ તથા સોનાનાં ઘરેણાં લઈને આવ્યાં. યહોવાહને સોનાનું અર્પણ ચઢાવનાર પ્રત્યેક માણસે એમ કર્યું. Viz kapitola |