નિર્ગમન 35:19 - પવિત્ર બાઈબલ19 પવિત્રસ્થાનમાં સેવા કરવાના સમયે યાજકોએ ધારણ કરવાના દબદબાભર્યા વસ્ત્રો, એટલે કે યાજક હારુન અને તેના પુત્રો માંટેનાં યાજક તરીકે સેવા કરવા માંટેનાં પવિત્ર વસ્ત્રો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 પવિત્રસ્થાનમાં સેવા કરવાને માટે ઝીણાં વણેલાં લૂંગડાં એટલે યાજકપદ બજાવવાને માટે હારુન યાજકનાં પવિત્ર વસ્ત્રો ને તેના દીકરાઓનાં વસ્ત્રો.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 વળી, પવિત્રસ્થાનમાં યજ્ઞકાર તરીકે સેવા કરતી વખતે આરોન તથા તેના પુત્રોએ પહેરવાનાં પવિત્ર વસ્ત્રો.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 પવિત્રસ્થાનમાં સેવા કરવાના માટે ઝીણાં વણેલાં વસ્ત્રો, એટલે યાજકપદ બજાવવાને માટે હારુન યાજકનાં પવિત્ર વસ્ત્રો અને તેના દીકરાઓના વસ્ત્રો.” Viz kapitola |