Online Bible

- Reklamy -




નિર્ગમન 35:1 - પવિત્ર બાઈબલ

1 મૂસાએ સર્વ ઇસ્રાએલી લોકોની એક સભા ભેગી કરી તેઓને કહ્યું, “યહોવાએ તમને આટલા નિયમોનું પાલન કરવાની આજ્ઞા કરી છે:

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

1 અને મૂસાએ ઇઝરાયલના સર્વ લોકોને એકત્ર કરીને તેઓને કહ્યું, “જે વચનો તમારે પાળવાને માટે યહોવાએ ફરમાવ્યાં છે, તે આ છે:

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

1 મોશેએ આખા ઇઝરાયલના સમાજને એકત્ર કરીને કહ્યું, “પ્રભુએ તમને આ પ્રમાણે આજ્ઞા આપી છે:

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

1 મૂસાએ સર્વ ઇઝરાયલીઓની એક સભા ભેગી કરીને તેઓને કહ્યું, “આ બાબતો એ છે કે યહોવાહે તમને પાળવા માટે આજ્ઞા આપી છે.

Viz kapitola kopírovat




નિર્ગમન 35:1

Následuj nás:

Reklamy


Reklamy