Online Bible

- Reklamy -




નિર્ગમન 34:5 - પવિત્ર બાઈબલ

5 પછી યહોવા મેઘસ્તંભના રૂપમાં નીચે ઊતરી આવ્યા અને તેની સાથે ઊભા રહ્યા. અને પોતાનું નામ “યહોવા” જાહેર કર્યુ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

5 અને યહોવા મેઘમાં ઊતર્યા, ને તેની સાથે ત્યાં ઊભા રહ્યા, ને તેમણે પોતાનું ‘યહોવા’ નામ પોકાર્યું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

5 ત્યારે પ્રભુ ત્યાં વાદળામાં નીચે ઊતર્યા, તેની સાથે ઊભા રહ્યા અને પોતાનું પવિત્ર નામ યાહવે ઉચ્ચાર્યું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

5 યહોવાહ મેઘસ્તંભના રૂપમાં નીચે ઊતરી આવ્યા અને તેની સાથે ત્યાં ઊભા રહ્યા અને તેમણે પોતાનું નામ “યહોવાહ” જાહેર કર્યું.

Viz kapitola kopírovat




નિર્ગમન 34:5

Následuj nás:

Reklamy


Reklamy