Online Bible

- Reklamy -




નિર્ગમન 34:35 - પવિત્ર બાઈબલ

35 તે સમયે ઇસ્રાએલીઓને મૂસાનો ચહેરો પ્રકાશતો દેખાયો તેથી તે યહોવા સાથે ફરી વાત કરવા જતાં સુધી ઉપર પાછો ઘૂંઘટ નાખી દેતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

35 અને ઇઝરાયલી લોકોએ મૂસાની સામે જોયું, તો મૂસાનો ચહેરો પ્રકાશતો હતો; અને મૂસા તેની સાથે વાર કરવાને માટે અંદર જતો ત્યાં સુધી તે પોતાના મુખ ઉપર ફરીથી ઘૂંઘટ રાખતો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

35 તે વખતે એ લોકો તેનો પ્રકાશતો ચહેરો જોતા. પછી મોશે પ્રભુ સાથે ફરીથી વાત કરવા જાય ત્યાં સુધી તે પોતાનું મુખ ઢાંકી રાખતો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

35 ઇઝરાયલીઓએ મૂસાનો ચહેરો જોયો, તો તેનો ચહેરો પ્રકાશતો હતો. પણ તે યહોવાહની સાથે વાત કરવાને અંદર જતો ત્યાં સુધી તે પોતાના મુખ ઉપર ફરીથી મુખપટ રાખતો.

Viz kapitola kopírovat




નિર્ગમન 34:35

Následuj nás:

Reklamy


Reklamy