નિર્ગમન 34:31 - પવિત્ર બાઈબલ31 આથી મૂસાએ તેઓને પાસે બોલાવ્યા ત્યારે હારુન અને લોકોના આગેવાનો મૂસા પાસે ગયા અને મૂસાએ તેમની સાથે વાત કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)31 અને મૂસાએ તેમને હાંક મારી; અને ત્યાર પછી હારુન તથા સભાના સર્વ અધિકારીઓ તેની પાસે આવ્યા; અને મૂસાએ તેમની સાથે વાત કરી. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.31 પરંતુ મોશેએ તેમને બોલાવ્યા ત્યારે આરોન તથા સમાજના સર્વ આગેવાનો તેની પાસે ગયા અને મોશેએ તેમની સાથે વાત કરી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201931 પણ મૂસાએ તેઓને બોલાવ્યા અને હારુન તથા સભાના સર્વ અધિકારીઓ તેની પાસે આવ્યા. પછી મૂસાએ તેઓની સાથે વાત કરી. Viz kapitola |