Online Bible

- Reklamy -




નિર્ગમન 34:30 - પવિત્ર બાઈબલ

30 હારુન અને ઇસ્રાએલીઓ મૂસાના ચહેરાને પ્રકાશતો જોઈને તેની પાસે જતાં ગભરાતાં હતાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 અને જ્યારે હારુન અને સર્વ ઇઝરાલી લોકોએ મૂસાને જોયો તો જુઓ, તેનો ચહેરો પ્રકાશતો હતો; અને તેઓ તેની પાસે આવતાં બીધા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

30 આરોન તથા સર્વ લોકોએ મોશે સામે જોયું અને તેનું મુખ પ્રકાશતું જોઈને તેમને તેની પાસે જતાં ડર લાગ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 જયારે હારુન તથા સર્વ ઇઝરાયલીઓએ મૂસાને જોયો, ત્યારે તેનો ચહેરો પ્રકાશતો હતો અને તેઓ તેની પાસે આવતાં ગભરાતા હતા.

Viz kapitola kopírovat




નિર્ગમન 34:30

Následuj nás:

Reklamy


Reklamy