નિર્ગમન 34:26 - પવિત્ર બાઈબલ26 “પ્રતિવર્ષ તમાંરી જમીનનો પ્રથમ પાકનો ઉત્તમોત્તમ ભાગ તમાંરે તમાંરા દેવ યહોવાના મંદિરમાં લઈને આવવું. “તમાંરે લવારાને તેની માંતાના દૂધમાં રાંધવું નહિ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)26 તારી જમીનનું પહેલું પ્રથમ ફળ તું યહોવા તારા ઈશ્વરના ઘરમાં લાવ. તું બકરીનું બચ્ચું તેની માના દૂધમાં ન બાફીશ નહિ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.26 “દર વરસે તારે તારી કાપણીનું પ્રથમ ફળ તારા ઈશ્વર પ્રભુના ઘરમાં લાવવું. “તારે ઘેટાંનું અથવા બકરીનું બચ્ચું તેની માતાના દૂધમાં બાફવું નહિ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201926 તારી જમીનનું પ્રથમ ફળ તું ઈશ્વર તારા યહોવાહના ઘરમાં લાવ. તું બકરીનું બચ્ચું તેની માતાના દૂધમાં બાફીશ નહિ.” Viz kapitola |