Online Bible

- Reklamy -




નિર્ગમન 34:23 - પવિત્ર બાઈબલ

23 “પ્રત્યેક વર્ષમાં ત્રણ વાર ઇસ્રાએલના સર્વ પુરુષો અને સંતાનોએ ઇસ્રાએલના દેવ યહોવા સમક્ષ ઉપસ્થિત થવું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 દર વર્ષે તાર બધા પુરુષો ઇઝરાયલના ઈશ્વર યહોવાની આગળ ત્રણ વખત હાજર થાય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 “વર્ષમાં ત્રણવાર તમારા સર્વ પુરુષોએ ઇઝરાયલના ઈશ્વર પ્રભુની એટલે મારી ભક્તિ કરવા માટે આવવું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 દર વર્ષે તારા સઘળા પુરુષો ઇઝરાયલના ઈશ્વર યહોવાહની આગળ ત્રણવાર હાજર થાય.

Viz kapitola kopírovat




નિર્ગમન 34:23

Následuj nás:

Reklamy


Reklamy