Online Bible

- Reklamy -




નિર્ગમન 34:2 - પવિત્ર બાઈબલ

2 સવારમાં સિનાઈ પર્વત ઉપર આવવા માંટે તું તૈયાર રહેજે અને સિનાઈ પર્વતના શિખર પર ચઢી ટોચ પર માંરી રાહ જોતો ઊભો રહેજે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

2 અને સવાર સુધીમાં તૈયાર થઈને સવારમાં સિનાઈ પર્વત ઉપર આવ, ને ત્યાં પર્વતના શિખર પર મારી સમક્ષ હાજર થા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

2 આવતી કાલે સવારે તૈયાર થઈને સિનાઈ પર્વતના શિખર પર આવીને ત્યાં મને મળજે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

2 સવારમાં સિનાઈ પર્વત ઉપર આવવા માટે તું તૈયાર રહેજે અને સિનાઈ પર્વતના શિખર પર ચઢી શિખર પર મારી રાહ જોતો ઊભો રહેજે.

Viz kapitola kopírovat




નિર્ગમન 34:2

Následuj nás:

Reklamy


Reklamy