નિર્ગમન 33:4 - પવિત્ર બાઈબલ4 લોકોએ જયારે આ કઠોર શબ્દો સાંભળ્યા ત્યારે તેઓએ શોક કર્યો અને કોઈએ પોતાના શરીર ઉપર દાગીના પહેચાં નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને લોકોએ આ માઠી ખબર સાંભળીને વિલાપ કર્યો; અને કોઈએ પોતાનાં ઘરેણાં પહેર્યાં નહિ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 એ સાંભળીને લોકો રડવા લાગ્યા અને ત્યાર પછી તેમણે ઘરેણાં પહેર્યાં નહિ; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 જ્યારે લોકોએ આ કઠોર શબ્દો સાંભળ્યા ત્યારે તેઓએ શોક કર્યો અને કોઈએ પોતાના શરીર ઉપર દાગીના પહેર્યાં નહિ. Viz kapitola |