નિર્ગમન 33:23 - પવિત્ર બાઈબલ23 પછી હું માંરો હાથ લઈ લઈશ અને તું માંરી પીઠ જોવા પામીશ, પણ માંરું મુખ તને દેખાશે નહિ.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 પછી હું મારો હાથ લઈ લઈશ, ને તું મારી પીઠ જોશે. પણ મારું મુખ તું જોવા પામશે નહિ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 પછી હું મારો હાથ લઈ લઈશ એટલે તું મારી પીઠ જોઈ શકીશ, પરંતુ તું મારા મુખનાં દર્શન કરી શકીશ નહિ.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 પછી હું મારો હાથ લઈ લઈશ અને તું મારી પીઠ જોવા પામીશ, પણ મારું મુખ તને દેખાશે નહિ.” Viz kapitola |