નિર્ગમન 33:22 - પવિત્ર બાઈબલ22 અને માંરું ગૌરવ તારી નજર આગળથી પસાર થાય ત્યારે હું તને આ ખડકની ફાટમાં મૂકી દઈશ. અને હું પોતે પસાર થઈ જાઉં ત્યાં સુધી માંરા હાથ વડે તને હું ઢાંકી દઈશ. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને એમ થશે કે મારું ગૌરવ ત્યાં થઈને જશે તે વખતે હું તને ખડકની ફાટમાં રાખીશ, ને હું ત્યાં થઈને જાઉં ત્યાં સુધી હું મારા હાથથી તને ઢાંકી રાખીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 જ્યારે મારું ગૌરવ તારી આગળથી પસાર થાય ત્યારે હું તને ખડકના પોલાણમાં રાખીશ અને હું પસાર થઈ જાઉં ત્યાં સુધી, મારા હાથ વડે તને ઢાંકી રાખીશ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 મારું ગૌરવ તારી નજર આગળથી પસાર થાય ત્યારે હું તને આ ખડકની ફાટમાં રાખીશ અને હું પોતે પસાર થઈ જાઉં ત્યાં સુધી મારા હાથ વડે તને હું ઢાંકી દઈશ. Viz kapitola |