Online Bible

- Reklamy -




નિર્ગમન 33:10 - પવિત્ર બાઈબલ

10 વાદળના થંભને દેવ દરવાજા આગળ જોતાં જ દરેક માંણસ પોતપોતાના માંડવાના દરવાજા આગળ ભજન કરતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

10 અને સર્વ લોકો મેઘસ્તંભને મંડપના દ્વાર પાસે ઊભો રહેલો જોતા. અને સર્વ લોકો ઊઠીને પોતપોતાના તંબુના બારણા આગળ ભજન કરતા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

10 મેઘસ્થંભને મંડપના પ્રવેશદ્વાર પાસે જોતાની સાથે જ લોકો પોતે પોતાના તંબુના પ્રવેશદ્વાર આગળ ધૂંટણિયે પડતા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

10 વાદળના સ્તંભને દરવાજા આગળ જોતાં જ દરેક માણસ પોતપોતાના માંડવાના દરવાજા આગળ ભજન કરતા.

Viz kapitola kopírovat




નિર્ગમન 33:10

Následuj nás:

Reklamy


Reklamy