નિર્ગમન 32:9 - પવિત્ર બાઈબલ9 પછી યહોવાએ કહ્યું, “મને ખબર પડી છે કે આ લોકો કેટલા બધા હઠીલા અને બળવાખોર છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 અને યહોવાએ મૂસાને કહ્યું, “મેં આ લોકોને જોયા છે ને જો, તે તો હઠીલા લોકો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 આ લોકો કેવા હઠીલા છે તે હું જાણું છું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પછી યહોવાહે મૂસાને કહ્યું, “મેં આ લોકોને જોયા છે અને જો, તે તો હઠીલા લોકો છે. Viz kapitola |