નિર્ગમન 32:28 - પવિત્ર બાઈબલ28 લેવીઓએ મૂસાના કહ્યા પ્રમાંણે કર્યું અને લગભગ 3,000 લોકો તે દિવસે કપાઈ ગયા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)28 અને લેવીના પુત્રોએ મૂસાના કહેવા પ્રમાણે કર્યું, અને તે દિવસે લોકોમાંથી આસરે ત્રણ હજાર માણસ પડયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.28 લેવીના વંશજોએ મોશેના કહેવા પ્રમાણે તે દિવસે લગભગ ત્રણ હજાર માણસોને મારી નાખ્યા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201928 લેવીઓએ મૂસાના કહ્યા પ્રમાણે કર્યું. તે દિવસે લોકોમાંથી લગભગ ત્રણ હજાર પુરુષો માર્યા ગયા. Viz kapitola |