Online Bible

- Reklamy -




નિર્ગમન 32:18 - પવિત્ર બાઈબલ

18 પણ મૂસાએ કહ્યું, “આ કોઈ વિજયનો નાદ નથી તેમ પરાજયનો પોકાર પણ નથી. આ તો ગાવાનો અવાજ સંભળાય છે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 અને મૂસાએ કહ્યું, “એ તો જીત્યાને લીધે હોકારા પાડનારઓનો સાદ નથી, તેમ હાર્યાને લીધે પોકાર કરનારાઓનો સાદ પણ નથી. પણ ગાયન કરનારાઓનો સાદ હું સાંભળું છું.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 મોશેએ કહ્યું, “એ તો વિજયનો જયનાદ કે પરાજયની પોક જેવો લાગતો નથી; પણ જાણે ગીતો ગવાતાં હોય તેવું લાગે છે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 પણ મૂસાએ કહ્યું, “આ કોઈ વિજયનો નાદ નથી, તેમ પરાજયનો પોકાર પણ નથી, પણ આ તો ગાવાનો અવાજ સંભળાય છે.”

Viz kapitola kopírovat




નિર્ગમન 32:18

Následuj nás:

Reklamy


Reklamy