નિર્ગમન 31:5 - પવિત્ર બાઈબલ5 રત્નોને પહેલ પાડવામાં, લાકડામાં કોતરણી કરવામાં તથા બધી જાતના નકશીકામ કરવામાં કુશળ બનાવ્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 તથા જડાવને માટે પાષાણ કોતરવામાં તથા લાકડામાં નકશી કોતરવામાં, તથા સર્વ પ્રકારની કારીગરીમાં તે કામ કરે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 કીમતી પથ્થરોના જડાવકામ માટે, પાસા પાડવામાં તેમ જ લાકડાનું નકશીકામ કરવામાં તે નિપુણ બને. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 જડવાને માટે પાષાણ કોતરવામાં તથા લાકડામાં નકશી કોતરવામાં અને સર્વ પ્રકારની કારીગરીમાં તે કામ કરે. Viz kapitola |