નિર્ગમન 31:2 - પવિત્ર બાઈબલ2 “જુઓ, મેં યહૂદાના કુળસમૂહના હૂરના પુત્ર ઉરીના દીકરા બસાલએલને ખાસ પસંદ કર્યો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 “જુઓ, યહૂદાના કુળના હૂરના દીકરા ઉરીના દીકરા બસાલેલને મેં નામ લઈને બોલાવ્યો છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 “જુઓ, મેં યહૂદાના કુળના હૂરના દીકરા ઉરીના દીકરા બસાલેલને નામ લઈને બોલાવ્યો છે. Viz kapitola |