નિર્ગમન 31:16 - પવિત્ર બાઈબલ16 ઇસ્રાએલના લોકોએ માંરી અને તેમની વચ્ચેના કરારની સ્મૃતિ તરીકે વિશ્રામવાર પેઢી દર પેઢી પાળવાનો છે. કારણ કે, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 માટે સદાના કરાર તરીકે પેઢી દરપેઢી વિશ્રામ લેવાને માટે ઇઝરાયલી લોકો વિશ્રામવાર પાળે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 ઇઝરાયલી લોકો આ દિવસને કરારના ચિહ્ન તરીકે પાળે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 માટે ઇઝરાયલના લોકોએ મારી અને તેઓની વચ્ચેના કરાર તરીકે વિશ્રામવાર પેઢી દર પેઢી પાળવાનો છે. Viz kapitola |