નિર્ગમન 30:4 - પવિત્ર બાઈબલ4 એની બે સામસામી બાજુઓએ કિનારીની નીચે ઉપાડવાના દાંડા ભેરવવા માંટે સોનાનાં બબ્બે કડાં મૂકવાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)4 અને તેને માટે તેની કિનારી નીચે તું સોનાનાં બે કડાં બનાવ; બન્ને બાજુએ, તેનાં બે પડખાં પર તું તેઓને બનાવ. અને તેઓ તેને ઊંચકવાને સારું બે દાંડાને માટે જગા થાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.4 સોનાનાં બે કડાં બનાવીને કિનારની નીચે વેદીની બન્ને બાજુઓ પર લગાડવાં; જેથી વેદી ઊંચકવા માટેના દાંડા તેમાં પરોવી શકાય. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20194 એની બે સામસામી બાજુઓએ કિનારીની નીચે ઉપાડવાના દાંડા ભેરવવા માટે સોનાનાં બબ્બે કડાં મૂકવાં. Viz kapitola |