Online Bible

- Reklamy -




નિર્ગમન 30:37 - પવિત્ર બાઈબલ

37 આ નુસખા પ્રમાંણેનો ધૂપ તમાંરે પોતાના ઉપયોગ માંટે બનાવવાનો નથી. તમાંરે એને માંરે માંટે જ અલગ રાખેલી પવિત્રવસ્તુ ગણવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

37 અને જે ધૂપ તું બનાવે, તેના જેવી બનાવટનો તમે પોતાને માટે બનાવશો નહિ. તે તને યહોવાને માટે પવિત્ર હોય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

37 તમારે માટે અન્ય ધૂપ બનાવવા તમારે આ ધૂપની મેળવણીના પ્રમાણનો ઉપયોગ કરવો નહિ. તમારે તેને પવિત્ર અને મને સમર્પિત થયેલો ગણવો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

37 આ વિધિ પ્રમાણેનો જ ધૂપ બને તેવી બનાવટનો ધૂપ તમે તમારા પોતાના ઉપયોગ માટે બનાવશો નહિ. તમારે તો તેને પવિત્રવસ્તુ જ ગણવી.

Viz kapitola kopírovat




નિર્ગમન 30:37

Následuj nás:

Reklamy


Reklamy