નિર્ગમન 30:30 - પવિત્ર બાઈબલ30 “ત્યાર પછી તારે હારુનને અને તેના પુત્રોને અભિષેક કરી માંરા યાજકો તરીકે દીક્ષા આપવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 અને તું હારુનને તથા તેના દીકરાઓને અભિષિકત કરીને પવિત્ર કર, એ માટે કે તેઓ મારી આગળ યાજકપદ બજાવે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 પછી આરોન અને તેના પુત્રોનો અભિષેક કર અને મારી સેવામાં તેમને યજ્ઞકાર તરીકે દીક્ષા આપ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 ત્યાર પછી તારે હારુનને અને તેના પુત્રોનો અભિષેક કરીને મારા યાજકો તરીકે તેઓને પવિત્ર કર. Viz kapitola |