Online Bible

- Reklamy -




નિર્ગમન 30:28 - પવિત્ર બાઈબલ

28 દહનાર્પણની વેદીનો અને તેનાં સાધનોનો તથા ઘોડી સહિત હાથપગ ધોવાની કૂંડીનો અભિષેક કરવો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

28 તથા તેનાં બધાં પાત્રો સહિત યજ્ઞવેદીને, તથા હોજને તથા તેના તળિયાને અભિષિક્ત કર.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

28 દહનીયાર્પણની વેદીને અને તેનાં સાધનોને તથા ઘોડી સહિત હાથપગ ધોવાની કૂંડીને અભિષેક કરજે.

Viz kapitola kopírovat




નિર્ગમન 30:28

Následuj nás:

Reklamy


Reklamy