નિર્ગમન 30:27 - પવિત્ર બાઈબલ27 બાજઠ અને તેની બધી સામગ્રીઓનો, દીવીનો અને તેનાં સાધનોનો, ધૂપની વેદીનો, Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)27 તથા તેનાં બધાં પાત્રો સહિત મેજને, તથા તેનાં બધાં પાત્રો સહિત દીપવૃક્ષને, તથા ધૂપવેદીને, Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201927 બાજઠ તથા તેની બધી સામગ્રીઓને, દીવીને અને તેનાં સાધનોને, ધૂપની વેદીને, Viz kapitola |