નિર્ગમન 30:24 - પવિત્ર બાઈબલ24 અને 12 પૌંડ દાલચીનીએ બધું પવિત્રસ્થાનના વજન પ્રમાંણે લેવું. અને એક ગેલન જૈતૂનનું તેલ લેવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 ને પાંચસો શેકેલ દાલચીની, એ પ્રમાણે તું પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે લે. વળી તું એક હીન જૈતૂનફળનું તેલ લે; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 અને છ કિલોગ્રામ દાલચીની લે. (એ સર્વ મુલાકાતમંડપના નિયત તોલના શેકેલ પ્રમાણે છે.) તેમાં ચાર લિટર ઓલિવ તેલ ઉમેર. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 પાંચસો શેકેલ દાલચીની એ બધું પવિત્રસ્થાનના શેકેલ પ્રમાણે લેવું. વળી જૈતૂનનું એક કેન તેલ લેવું. Viz kapitola |