Online Bible

- Reklamy -




નિર્ગમન 29:8 - પવિત્ર બાઈબલ

8 “ત્યારબાદ તેના પુત્રોને લાવી, તેમને ડગલા પહેરાવવા કમરે કમરબંધ બાંધવા તથા માંથે ફેંટા બાંધવા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 વળી તું તેના દીકરાઓને લાવ, ને તેઓને અંગરખા પહેરાવ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 “વળી, તેમના પુત્રોને લાવીને તેમને ડગલા પહેરાવવા;

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 ત્યારબાદ તું તેના પુત્રોને લાવજે, તેઓને જામા પહેરાવવા, કમરે કમરબંધ તથા માથે ફેંટા બાંધવા.

Viz kapitola kopírovat




નિર્ગમન 29:8

Následuj nás:

Reklamy


Reklamy