નિર્ગમન 29:42 - પવિત્ર બાઈબલ42 “આ દહનાર્પણ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ માંરી નજર સમક્ષ નિયમિત પેઢી-દર પેઢી આપવાની છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)42 તે પેઢી દરપેઢી યહોવાની સમક્ષ મુલાકાતમંડપના બારણા આગળ સદાનું દહનીયાર્પણ થાય. ત્યાં તમારી સાથે વાત કરવાને માટે હું તમારી સાથે વાત કરવાને માટે હું તમારી મુલાકાત કરીશ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.42 મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ મારા સાંનિધ્યમાં આ દહનબલિ મને પેઢી દર પેઢી ચડાવવામાં આવે. ત્યાં હું તને મળીશ અને તારી સાથે વાત કરીશ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201942 આ દહનીયાર્પણ મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ મારી નજર સમક્ષ નિયમિત પેઢી દર પેઢી કરવાના છે. Viz kapitola |