નિર્ગમન 29:32 - પવિત્ર બાઈબલ32 ત્યારબાદ હારુન અને તેના પુત્રોએ મુલાકાતમંડપમાં પ્રવેશદ્વાર આગળ એ ઘેટાનું માંસ અને ટોપલામાંની રોટલીનું ભોજન કરવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)32 અને હારુન તથા તેના દીકરાઓ ઘેટાંનું માંસ, તથા જે રોટલી ટોપલીમાં હશે તે મુલાકાત મંડપના બારણા આગળ ખાય. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.32 તેઓ એ માંસ ટોપલીમાં બાકી રહેલી રોટલીઓ સાથે મુલાકાતમંડપના પ્રવેશદ્વાર આગળ બેસીને ખાય. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201932 ત્યારબાદ હારુન અને તેના પુત્રોએ મુલાકાતમંડપમાં પ્રવેશદ્વાર આગળ એ ઘેટાંનું માંસ અને ટોપલામાંની રોટલીનું ભોજન કરવું. Viz kapitola |