Online Bible

- Reklamy -




નિર્ગમન 29:31 - પવિત્ર બાઈબલ

31 “દીક્ષા માંટે અર્પણ કરાયેલ ઘેટાનું માંસ લઈને કોઈ પવિત્રસ્થાને તેને બાફવું;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

31 અને તું પ્રતિષ્ઠાનો ઘેટો લઈને તેનું માંસ શુદ્ધ જગામાં બાફ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

31 “આરોન તથા તેના પુત્રોની દીક્ષા માટે વપરાયેલા ઘેટાનું માંસ લઈને તારે પવિત્ર જગ્યામાં બાફવું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

31 દીક્ષા માટે અર્પણ કરાયેલ ઘેટાંનું માંસ લઈને કોઈ શુદ્ધ જગ્યાએ તેને બાફવું.

Viz kapitola kopírovat




નિર્ગમન 29:31

Následuj nás:

Reklamy


Reklamy