Online Bible

- Reklamy -




નિર્ગમન 29:17 - પવિત્ર બાઈબલ

17 પછી તે ઘેટાંને કાપીને કકડા કરવા. અને તેનાં આંતરડાં તથા પગ ધોઈ નાખવાં અને પછી તેઓને માંથા અને શરીરના બીજા અવયવો સાથે મૂકવાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

17 અને તું ઘેટાને કાપીને તેના કકડા કર, ને તેનાં આંતરડાં તથા તેના પગ ધોઈ નાખીને તેમને તેના કકડા તથા માથા સાથે મૂક.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

17 તે પછી, એ ઘેટાને કાપીને તેના કટકા કરવા અને તેના આંતરિક અવયવો તથા તેના પાછળના પગ ધોઈ નાખીને તેમને બીજા કટકા તથા માથા સાથે મૂકવા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

17 પછી તે ઘેટાંને કાપીને કકડા કરવા અને તેનાં આંતરડાં તથા પગ ધોઈ નાખવા, પછી તેઓને માથા અને શરીરના બીજા અવયવો સાથે મૂકવા.

Viz kapitola kopírovat




નિર્ગમન 29:17

Následuj nás:

Reklamy


Reklamy