નિર્ગમન 29:15 - પવિત્ર બાઈબલ15 “ત્યારબાદ એક ઘેટો લેવો. હારુને અને તેના પુત્રોએ તેના માંથ પર હાથ મૂકવા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 અને તું એક ઘેટો લે; અને તે ઘેટાના માથા પર હારુન અને તેના દીકરાઓ હાથ મૂકે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 “પછી તારે એક ઘેટો લેવો. આરોન તથા તેના પુત્રોને ઘેટાના માથા પર તેમના હાથ મૂકવા કહેવું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 ત્યારબાદ એક ઘેટો લઈને હારુને અને તેના પુત્રોએ તેના માથા પર હાથ મૂકવા. Viz kapitola |