નિર્ગમન 29:10 - પવિત્ર બાઈબલ10 “ત્યારબાદ બળદને મુલાકાતમંડપની આગળ લઈ આવવો. અને હારુન અને તેના પુત્રોએ તેના માંથા ઉપર હાથ મૂકવા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 અને તું તે વાછરડને મુલાકાતમંડપ આગળ લાવ; અને હારુન તથા તેના દીકરાઓ વાછરડાના માથા પર હાથ મૂકે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 “મુલાકાતમંડપના આગળના ભાગમાં વાછરડો લાવીને તારે આરોન તથા તેના પુત્રોને તે વાછરડાના માથા પર તેમના હાથ મૂકવા કહેવું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 ત્યારબાદ વાછરડાને મુલાકાતમંડપની આગળ લઈ આવવો અને હારુન અને તેના પુત્રોએ તેના માથા ઉપર હાથ મૂકવા. Viz kapitola |