નિર્ગમન 28:5 - પવિત્ર બાઈબલ5 એ વસ્ત્રો સોનેરી ઘેરો, ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના ઊન અને ઝીણા કાંતેલા શણમાંથી જ બનાવવાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)5 અને [તેને માટે] તેઓ સોનું તથા નીલ તથા જાબુડાં તથા કિરમજી રંગનું તથા ઝીણા શણનું લૂગડું લે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.5 કારીગરો વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રેસા, સોનાના તાર તથા અળસીના ઝીણા કાંતેલા રેસા ઉપયોગમાં લે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20195 એ વસ્ત્રો સોનેરી દોરા તથા ભૂરા, જાંબુડા અને કિરમજી રંગનાં ઊનનાં અને ઝીણા કાંતેલા શણના કાપડમાંથી જ બનાવવાં. Viz kapitola |