નિર્ગમન 28:40 - પવિત્ર બાઈબલ40 હારુનના પ્રત્યેક પુત્રોને માંટે તેને માંન અને આદર આપવા જામો, કમરબંધ અને પાઘડી બનાવવા જેથી તેનો મોભો અને ગૌરવ જળવાય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)40 વળી હારુનના દીકરાઓને માટે તું અંગરખાઓકમરબંધો બનાવ, ને ગૌરવ તથા શોભાને અર્થે તું તેઓને માટે ફાળિયાં બનાવ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.40 “તારે આરોનના પુત્રો માટે ડગલા, કમરપટ્ટા અને સાફા બનાવવા. એ વસ્ત્રો તેમને માટે ગૌરવ અને શોભાનાં વસ્ત્ર બને. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201940 હારુનના પ્રત્યેક પુત્રને માટે તેને માન અને આદર આપવા સારુ જામો, કમરબંધ અને પાઘડી બનાવવાં જેથી તેનો આદર અને ગૌરવ જળવાય. Viz kapitola |