Online Bible

- Reklamy -




નિર્ગમન 28:39 - પવિત્ર બાઈબલ

39 “હારુનનો ડગલો ઝીણા કાંતેલા શણનો બનાવવો અને પાઘડી પણ ઝીણા કાંતેલા શણની જ બનાવવી અને કમરપટા ઉપર સુંદર જરીકામ કરેલું હોય.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

39 અને તું ચોકડીવાળો અંગરખો ઝીણા શણનો વણ, ને તું ઝીણા શણની પાધડી તથા બુટ્ટાદાર કમરબંધ બનાવ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

39 “તું આરોનનો ડગલો ઝીણા અળસી રેસામાંથી બનાવ. તેની પાઘડી પણ ઝીણા અળસી રેસામાંથી બનાવ. તેનો કમરપટ્ટો ઝીણા અળસી રેસામાંથી અને ભરત ભરેલો બનાવ.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

39 હારુનનો ઝભ્ભો ઝીણા કાંતેલા શણનો બનાવવો અને પાઘડી પણ ઝીણા કાંતેલા શણની જ બનાવવી અને તેના કમરપટા પર સુંદર જરીકામ કરાવવું.

Viz kapitola kopírovat




નિર્ગમન 28:39

Následuj nás:

Reklamy


Reklamy