નિર્ગમન 28:37 - પવિત્ર બાઈબલ37 એ પત્ર પાધડીના આગળના ભાગમાં ભૂરી દોરી વડે બાંધવું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)37 અને તું તેને નીલ રંગની ફીત પર લગાડીને પાઘડી પર એટલે પાઘડીની આગળ રાખ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.37 તું તેને પાઘડીની આગળની બાજુએ વાદળી રંગની દોરીથી બાંધ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201937 એ પાત્ર પાઘડીના આગળના ભાગમાં ભૂરી દોરી વડે બાંધવું. Viz kapitola |