Online Bible

- Reklamy -




નિર્ગમન 28:34 - પવિત્ર બાઈબલ

34 જેથી નીચલી કોર ઉપર ફરતે પહેલાં સોનાની ઘૂઘરી, પછી દાડમ, ફરી ઘૂઘરી, પછી દાડમ એ રીતે હાર થઈ જાય. હારુન જ્યારે યાજક તરીકે સેવા કરે ત્યારે એ પહેરે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

34 એક સોનાની ઘૂઘરી ને એક દાડમ, એક સોનાની ઘૂઘરી ને એક દાડમ, એ પ્રમાણે જામાના ઘેરને ફરતું હોય.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

34 જેને લીધે નીચલી કિનાર પર ફરતે પહેલાં સોનાની ઘૂઘરી, પછી દાડમ, ફરી ઘૂઘરી, પછી દાડમ એ રીતે હાર થઈ જાય. હારુન જ્યારે યાજક તરીકે સેવા કરે ત્યારે એ પહેરે.

Viz kapitola kopírovat




નિર્ગમન 28:34

Následuj nás:

Reklamy


Reklamy