Online Bible

- Reklamy -




નિર્ગમન 28:33 - પવિત્ર બાઈબલ

33 અને ડગલાની નીચેની કિનારીએ ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના દાડમનું ભરતકામ કરાવવું. અને બે દાડમોની વચમાં સોનાની ઘૂઘરીઓ મૂકવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 અને તેના ઘેર પર, એટલે ઘેરને ફરતાં તું નીલ તથા જાંબુડા તથા કિરમજી રંગના દાડમો, ને તેઓની વચમાં ફરતી સોનાની ઘૂઘરીઓ બનાવ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

33-34 ઝભ્ભાની નીચલી કોરની ચારે તરફ વાદળી, જાંબુડી અને ઘેરા લાલ રેસામાંથી બનાવેલાં દાડમ લગાડવાં અને તેમની વચ્ચે વચ્ચે ધૂઘરીઓ લટકાવવી; એટલે એક દાડમ, એક ધૂઘરી એ રીતે લગાડવાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 અને જામાની નીચેની કિનારીએ ભૂરા, જાંબુડા અને કિરમજી રંગના દાડમનું ભરતકામ કરાવવું. અને બે દાડમોની વચમાં સોનાની ઘૂઘરીઓ મૂકવી,

Viz kapitola kopírovat




નિર્ગમન 28:33

Následuj nás:

Reklamy


Reklamy