Online Bible

- Reklamy -




નિર્ગમન 28:27 - પવિત્ર બાઈબલ

27 કમરબંધ પર આવતા એફોદના આગળના ભાગના નીચેના છેડા ઉપર સોનાની બીજી બે કડીઓ લગાવવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

27 અને સોનાની બે કડીઓ બનાવીને એફોદની બે સ્‍કંધપટીઓના નીચલા ભાગમાં, તેની આગળની બાજુએ જોડવાની જગા પાસે, એફોદની કારીગરીથી વણેલા પટાની ઉપર, તું તેઓને લગાડ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

27 સોનાની બીજી બે કડીઓ બનાવીને એફોદના ખભા પરના પટ્ટાઓના નીચલા ભાગમાં આગળની બાજુએ સાંધાની નજીક, પણ નિપુણ કારીગરીથી ગૂંથેલા પટ્ટાની ઉપર લગાડવી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

27 કમરબંધ પર આવતા એફોદના આગળના ભાગના નીચેના છેડા ઉપર સોનાની બીજી બે કડીઓ લગાવવી.

Viz kapitola kopírovat




નિર્ગમન 28:27

Následuj nás:

Reklamy


Reklamy