Online Bible

- Reklamy -




નિર્ગમન 28:25 - પવિત્ર બાઈબલ

25 સાંકળીના બીજા બે છેડા બે ચોકઠાં સાથે જોડી દેવા, અને એ રીતે એફોદની ખભાપટીઓના આગલા ભાગ ઉપર તેમને જોડી દેવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

25 અને બે ગૂંથેલી સાંકળીઓના બીજા બે છેડા તું બે ચોકઠાંને લગાડ, ને તેઓને એફોદની સ્‍કંધપટીઓ ઉપર તેના આગલા ભાગમાં બેસાડ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

25 સોનાની સાંકળીઓના બીજા બે છેડાને ચોકઠામાં જડીને તેને એફોદના આગલા ભાગમાં તેના ખભા ઉપરના પટ્ટાઓમાં લગાડવી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

25 સાંકળીના બીજા બે છેડા બે ચોકઠાં સાથે જોડી દેવાં અને એ રીતે એફોદની સ્કંધપટીઓના આગલા ભાગ ઉપર તેમને જોડી દેવી.

Viz kapitola kopírovat




નિર્ગમન 28:25

Následuj nás:

Reklamy


Reklamy