નિર્ગમન 28:24 - પવિત્ર બાઈબલ24 અને એ બે કડીઓ સાથે પેલી બે સોનાની સાંકળી જોડી દેવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)24 અને ઉરપત્રના છેડાઓ પરની કડીઓમાં તું તે બે ગૂંથેલી સોનાની સાંકળીઓ નાખ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.24 અને સોનાની બે સાંકળીઓ આ બે કડીઓમાં જોડવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201924 અને એ બે કડીઓ સાથે પેલી સોનાની બે સાંકળી જોડી દેવી. Viz kapitola |