નિર્ગમન 28:23 - પવિત્ર બાઈબલ23 વળી બે સોનાની કડી કરાવવી અને તે ઉરપત્રને ઉપરને છેડે જોડી દેવી. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)23 અને તું ઉરપત્ર પર સોનાની બે કડીઓ બનાવીને તેમને ઉરપત્રના બે છેડા પર લગાડ; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.23 સોનાની બે કડીઓ બનાવીને ઉરપત્રના ઉપરના છેડા પર લગાડવી Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201923 વળી સોનાની બે કડીઓ બનાવવી અને તે ઉરપત્રકને ઉપરને છેડે જોડી દેવી. Viz kapitola |