નિર્ગમન 28:22 - પવિત્ર બાઈબલ22 “ઉરપત્ર માંટે દોરીની જેમ વણેલી શુદ્ધ સોનાની સાંકળીઓ કરાવવી, તે સાંકળીઓ વડે ઉરપત્રનો ઉપરનો છેડો એફોદ સાથે જોડવાનો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)22 અને ઉરપત્ર પર તું ગૂથેલા કામની દોરીના આકારની સાંકળીઓ ચોખ્ખા સોનાની બનાવ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.22 વળી, ઉરપત્ર માટે વણેલી દોરી જેવી શુદ્ધ સોનાની સાંકળીઓ બનાવજો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201922 ઉરપત્રક માટે દોરીની જેમ વણેલી શુદ્ધ સોનાની સાંકળીઓ કરાવવી, તે સાંકળીઓ વડે ઉરપત્રકનો ઉપરનો છેડો એફોદ સાથે જોડવાનો છે. Viz kapitola |