નિર્ગમન 28:16 - પવિત્ર બાઈબલ16 જે સમચોરસ તથા બેવડું વાળેલું હોય, તે એક વેંત લાંબુ અને એક વેંત પહોળું હોય. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 તે સમચોરસ તથા બેવડું હોય તે એક વેંત લાંબું તથા એક વેંત પહોળું હોય, Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 તે ચોરસ અને બેવડું વાળેલું હોવું જોઈએ. તેની લંબાઈ 22 સેન્ટીમીટર અને પહોળાઈ 22 સેન્ટીમીટર રાખવી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 તે સમચોરસ તથા બેવડું વાળેલું હોય, તે એક વેંત લાંબુ અને એક વેંત પહોળું હોય. Viz kapitola |