નિર્ગમન 28:13 - પવિત્ર બાઈબલ13 એફોદ પર પત્થરને બેસાડવા માંટે શુધ્ધ સોનાનો ઉપયોગ કરવો. ઉપર તારે સોનાનાં ચોકઠાં લગાડવાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 અને તું સોનાનાં ચોકઠાં બનાવ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 સોનાનાં બે ચોકઠાં બનાવજો Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 એફોદ પર પાષાણને બેસાડવા માટે શુદ્ધ સોનાનો ઉપયોગ કરવો. ઉપર તારે સોનાનાં ચોકઠાં લગાડવાં. Viz kapitola |