નિર્ગમન 28:10 - પવિત્ર બાઈબલ10 પ્રત્યેક પાષાણ પર છ નામ ઉંમરના ઉતરતા ક્રમ પ્રમાંણે આવે. આમ, તેઓના જન્મ દિવસના ક્રમમાં બારે કુળનાં નામો કોતરવામાં આવે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 એક પાષાણ પર તેઓમાંના છનાં નામ, તેમના જન્મકાળ પ્રમાણે અનુક્રમે કોતરવામાં આવે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 એ નામ તેમની વયના ક્રમ પ્રમાણે એક પથ્થર પર છ તથા બીજા પથ્થર પર છ; Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 પ્રત્યેક પાષાણ પર ઉંમરના ઊતરતા ક્રમે છ નામ કોતરવામાં આવે. આમ, તેઓના જન્મ દિવસના ક્રમમાં બારે કુળનાં નામો કોતરવામાં આવે. Viz kapitola |